ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

ચરોતરમાં વિજય વિશ્વાસ અને સ્નેહ મિલનનો રંગ

સોમવારે રાજકીય ગરમાવો સ્નેહ મિલન  સમારંભ સ્વરૂપે જોવા મળ્યો હતો. 11મી નવેમ્બરે નડિયાદમાં કોંગ્રેસ દ્રારા સ્નેહ મિલન સમારંભનું આયોજન થયું. તો ભાજપ દ્રારા ચકલાસી ખાતે વિજય વિશ્વાસ સ્નેહ સંમેલન યોજાયો હતો. પ્રસ્તુત ફોટાઓમાં વરિષ્ઠ નેતાઓ સહિત કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહ આવનારી લોકસભાની ચૂંટણીને જોઈ શકાય છે.

(Photo By Nirav Soni, Published By CNA Team, Rakesh Panchal)

All right reserved by : ચરોતરનો અવાજ |