રાજ્યની સાથે
ચરોતર પંથકમાં માં દબદબાભેર ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ ગયો છે. સવારે સાડા દશ વાગ્યા બાદથી સારા મૂહુર્ત
હોવાથી ચરોતર પંથકના મોટા ભાગના સ્થળોએ આનંદોલ્લાસ સાથે દાદાની પ્રતિમાઓનું સ્થાપન
થઈ ગયું હતું..
જોવો પંથકના વિવિધ વિસ્તારના ગણેશજી તે સાથે તમે ફોટા અપલોડ કરી શકો છો.
વધુ વાંચો..અહીં ક્લિક કરો...
Photo By Rajesh Chavda, Iqbal Saiyad, Report, CNA
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com