ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

જોવો સોજીત્રાના શ્રીગણેશ


ચાલુ વર્ષે  પથંકના  નાના -મોટા શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ઠેર ઠેર ગણેશજીનું સ્થાપના જોવા મળી રહ્યું છે. આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકા મથકે ગણેશ ઉત્સવ રંગચંગે ઉજવાઈ રહ્યો છે. જેની એક ઝલક..

સોજીત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશજીની મૂર્તિઓની સ્થાપના થવા પામી છે. જેમાં  કાછીયા પટેલ યુવક મંડળ, જીવનવાડી યુવક મંડળ, ભુદરપોળ યુવક મંડળ, નવાઘરાં યુવક મંડળ, કામનાથ મહાદેવ યુવક મંડળ, ફતેહપોળ યુવક મંડળ, શાંતિપાત ટાઈગર યુવક  મંડળ,પ્રગતિ યુવક મંડળ, પ્રજાપતિ યુવક મંડળ, સુથાવાડો યુવક મંડળ,એવરગ્રીન યુવક મંડળ, શીવ યુવક મંડળ, સમડી ચકલા યુવક મંડળનો સમાવેશ થાય છે.



Photo By  Iqbal Vohra, Indian Footware, Sojitra
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |