આજે ગુરૂવારે 29મી ઓગષ્ટના રોજ બપોરે 3.40
મિનેટે પંજાબ અને હિમાચલ રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. જોકે પ્રારંભિક
તબક્કે કોઈ જાનહાનિના સમાચાર નથી.
પંજાબ અમુક શહેરોમાં ભૂકંપના આંચકા
અનુભવાયા છે. ધર્મશાલા, ચંડીગઢની આસાપાસ ભૂકંપના આચંકા અનુભવાયા છે. હોશિયારપુરની
આસાપાસ ભૂકંપનું કેન્દ્ર મનાઈ રહ્યું છે. લાહોર અને પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા
અનુભવાયા છે. દિલ્હીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.મળતી પ્રારંભિક માહિતી મુજબ, પંજાબ અને
હિમાચલની સીમાનું આ કેન્દ્ર હોશિયારપુર ભૂકંપનું કેન્દ્ર મનાઈ રહ્યું છે. જોકે આ ભૂંકપનો
આંચકાની તીવ્રતા 4.5 રહેવા પામી હતી.
News Published By CNA TEAM,
For Further Enquiry Mail To Editor.Charotar@Gmail.com