આરએસએસ તરફથી એક પછી એક આવેલા નિવેદનો મોદી તરફ આંગળી કરીને ચાડી ખાઈ રહ્યાં છે. મોદીનો બદલાયેલો અંદાજ તેની ગવાહી આપી રહ્યો છે. તો ભાજપનું મૌન માત્ર 13મી સપ્ટેમ્બરની રાહ જોઈને બેઠો છે.
ઉલ્લેખનીય છેકે 17મી સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. અને તે પહેલા નામની જાહેરાત થઈ જશે તેમ સુત્રો જણાવી રહ્યાં હતા.
છત્તીસગઢ ખાતે અંબિકાપુર અને રાજસ્થાનમાં જયપુર ખાતે ગુજરાતના મુખ્યમંત્રીએ જે પ્રકારે કેન્દ્ર સરકારને ધ્યાને રાખીને પ્રહારો કરી રહ્યાં છે. અને જે પ્રકારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રેલીઓમાં પ્રોજેક્ટ કરવા માટે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જે પ્રકારે છત્ત્તીસગઢમાં નકલી લાલ કિલ્લો બન્યો ્અને રાજસ્થાનમાં જયપુરમાં ભારે માત્રામાં લધુમતીઓને આમંત્રણ પાઠવીને મોદીના સંબોધનનું આયોજન કરવુામાં આવ્યું તેના પરથી કહી શકાય કે ભાજપ તરફથી મોદી ગિફ્ટ નક્કી થઈ ગઈ છે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિવિધ સંબોધનો વાંચો.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિવિધ સંબોધનો વાંચો.