યૌન શોષણ મામલે ફસાયેલા આસારામ બાપુ શ્રાવણ માસ જેવા પવિત્ર દિવસો દરમ્યાન અસત્ય બોલવા મજબૂર બની ગયા છે. બીજી તરફ કોંગ્રેસ મોદી અને બાપુના ગાઢ સંબંધોને ઉજાગર કરવા મથી રહી છે. તો ત્રીજી તરફ સીધેસીધો પ્રહાર કરનારા મોદી આસારામ મામલે આડકતરી રીતે નિવેદનો આપવા મજબૂર બની ગયા છે. આ વીડિંયોમાં મોદી અને આસારામ વચ્ચેના ગાઢ સંબંધો દર્શાવે છે જેમાં આસારામ મોદીને શિવ કહે છે. અને તે સમયને અનોખો સંગમ જણાવે છે.
રાકેશ પંચાલ
News Published By CNA TEAM, For Further Enquiry Mail To Editor.Charotar@Gmail.com