વર્તમાન સમયમાં
ગાંધી જયંતિ મોટાભાગના રાજકીય નેતાઓ માટે બાપુની પ્રતિમાને ફૂલહાર વિધિ પૂર્તિ
સિમિત થઈ ગઈ છે જ્યારે નોકરીયાત વર્ગ માટે એક દિવસની રજા. તેવી પરિસ્થિતિમાંઆજની
યુવા પેઢીને ગાંધી વિચારસરણી બાબતે શું
વિચારે છે તે જાણવું ઘણું અગત્યનું છે.
સાદગીભર્યુ જીવન તમે અપનાવી શકો ?
ગાંધી નિર્વાણ દિન વિશે જાણો છે ?
આતંકવાદનો ઉકેલ ગાંધીવાદી વિચારસરણીથી લાવી શકાય ?
મોટાભાગના યુવાનોની નજરે ગાંધી શું છે ?
ગાંધીજીને લગતું કોઈ પુસ્તક વાચ્યું છે ?
કોઈ એક વ્યક્તિનું નામ આપો જે તમારી નજરે ગાંધીવાદી હોય ?