બારેમાસ કડવા
ચૌથની ઉજવણી ટીવી સીરીયલોમાં થતી હોય છે. જેની અસરથી દરેક સમાજમાં કડવા ચૌથની
ઉજવણી થવા પામી રહી છે. જેમાં શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં સોસાયટી અને પોળમાં
રહેતી મહિલાઓ સાથે મળીને કડવા ચૌથની ઉત્સાહભેર ઉજવણી કરે છે. ગત 22મી ઓક્ટોમ્બરે
કડવા ચૌથની ઉજવણી ચરોતર પંથકમાં ભારે ઉત્સાહભેર વિવિધ વિસ્તારોમાં થવા પામી છે.