જૂઓ ચોથા નોરતાની રમઝટ
નવરાત્રિના ચોથા નોરતાએ ભારે અસમંજસની સ્થિતિ હતી. વરસાદને કારણે ગરબા આયોજકોની સ્થિતિ દયાજનક બની ગઈ હતી. જોકે પાર્ટી પ્લોટના ગરબા આયોજકોએ સત્વરે કામગીરી શરૂ કરી દેતા સમયસર મેદાનો ગરબા રમવા લાયક બની ગયા હતા. જેથી અનેક ખેલૈયાઓમાં વ્યાપેલી નિરાશામાં આશાનો દિવો પ્રગટ્યો હતો. અને ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યાં હતા.
Article Written By
All right reserved by : ચરોતરનો અવાજ |