ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....
Pages
મુખ્ય પૃષ્ઠ
ચરોતર
ગુજરાત
દેશ
શિક્ષણ
વેપાર
લેખન
વાતચીત
અમારા વિશે
ટીમ
સંપર્ક
જાહેરાત
પ્રેસનોટ
વિવિધ સરકારી યોજનાઓ
E-PAPER
અપશુકનિયાળ રવિવાર : 7ના મોત, 15ને ઈજા
પંથકના તારાપુર વટામણ રોડ ઉપર આવેલ ફાઉન્ટન હોટલ સામે રવિવારના રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ છોટા હાથી અને આઈશર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા સાત વ્યક્તિઓના મોત નીપજ્યાં હતાં.આ ભયાવહ અકસ્માતમાં 15 લોકોને ઈજાઓ પહોંચી હતી.
( ફોટો
:
પપ્પુ પટેલ )
Get
Newer Post
Older Post
TOP | HOME | BACK
All right reserved by : ચરોતરનો અવાજ |